Uncategorized
Trending
ઝાલોદ સબજેલમાં કેદીનો આપઘાત,:-નકલી નોટ ના આરોપીએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ
નકલી નોટ ના આરોપીએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ

ઝાલોદ -સબજેલ મા કેદી નો આપધાત
કાચા કામના કેદી એ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ
બેરેક મા ચાદર થી દોરી બનાવી ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ
નકલી નોટ ના આરોપીએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ
બેરેક મા ફાંસો ખાતા ઉચ્ચ અધિકારીઓ સબજેલ ખાતા દોડી આવ્યા
રિપોર્ટર:-પંકજભાઈ પંડિત ઝાલોદ દાહોદ


